જાહેરાત / મહામારીમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઈન્ટર્ન્સ અને રેસિડૅન્ટ ડૉક્ટર્સને અપાશે આટલું ઈન્સેન્ટિવ

government important decision for interns and resident doctors

કોરોનામાં અવિરત સેવા આપતા ઈન્ટર્નસ અને રેસિડેન્ટ્સ ડૉક્ટરો માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, રૂ.5 હજારનું ખાસ કોવિડ પ્રોત્સાહન આપવાનો કરાયો નિર્ણય

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ