કોરોના સંકટ / કોરોનાની વેક્સિન મુદ્દે સરકારની તૈયારીઓ શરૂ, SOPએ તૈયાર કર્યો ખાસ ડ્રાફ્ટ

government has made draft of standard operating procedure for coronavaccine in india

કોરોના વેક્સિન મામલે કેન્દ્ર સરકાર મોટા પાયે તૈયારી કરી રહી છે. આ સાથે જ રાજ્યો સાથે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનો ડ્રાફ્ટ જાહેર કરાયો છે જેમાં 1 વેક્સિનેશન કેન્દ્ર પર 1 દિવસમાં 100 લોકોને ડોઝ અપાશે અને આ સિવાય વેક્સિનેશન, વેઈટિંગ અને ઓબ્ઝર્વેશન માટે અલગથી 3 રૂમ આરક્ષિત રખાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ