BIG NEWS / લમ્પી વાયરસને લઇને 14 જિલ્લા નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર, પશુને જ્યાં રાખ્યા હોય ત્યાંથી અવરજવર પર પ્રતિબંધ

government has declared 14 districts including Amreli, Banaskantha, Bhavnagar as controlled areas due to Lumpy

લમ્પીના ખતરાને લઈને સરકાર દ્વારા રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર સહિત રાજ્યના ૧૪ જિલ્લાઓને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ