ઇનકમ ટેક્સ / કોરોના સંકટની વચ્ચે સરકારે આપી મોટી રાહત, આ તારીખ સુધીમાં ભરી શકશો TDS ફોર્મ

government gives one more relief amid corona crisis deadline for filling tds form increased

કોરોના વાયરસના સંકટ વચ્ચે નાગરિકોને સરકાર દ્વારા એક રાહત આપવામાં આવી છે. સરકારે ટીડીએસ ફોર્મ ભરવાની તારીખને આગળ વધારવાનો નિર્ણય લીધો છે. ઇનકમ ટેક્સ વિભાગે ચાલૂ નાણાકીય વર્ષ માટે TDS માટે ભરવામાં આવતા ફોર્મ 15H અને 15G ભરવાની તારીખ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ