પગલા / જાસૂસી પ્રકરણમાં ભારત એક્શનમાં, ચીન સામે ઉઠાવ્યો મુદ્દો, સરકારે તપાસ માટે બનાવી એક્સપર્ટ કમિટી

government forms expert group that will submit study report on snooping by chinese firm shenzhen zhenhua

ચીની કંપની દ્વારા ભારતમાં જાસૂસી કરવાને લઇને સરકાર એક્શનમાં છે. ભારતમાં જાસૂસીની તપાસ માટે તપાસ એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી છે. ભારતે ચીનના ભારત સ્થિત રાજદૂત પાસે પણ સ્પષ્ટતા માંગી છે. કમિટી 30 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ