નિર્ણય / મોદી સરકાર ઍક્શન મોડમાં, વધુ 15 અધિકારીઓ પર બોલાવી તવાઈ

 Government Forcefully Retire 15 Senior Officers Of Custom And Indirect Taxes Department

કેન્દ્ર સરકારે કેન્દ્રીય ઇનડાયરેક્ટ ટેક્સ તથા કસ્ટમ બોર્ડના 15 મોટા અધિકારીઓને ફરજીયાત ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા ભારત સરકાર દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગના 12 મોટા અધિકારીઓને 10 જૂનના રોજ ફરજ મુક્ત થવાના આદેશ કર્યા હતા અને તેમનું રાજનામું માંગી લીધું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ