એક્શન / સરકારનો સપાટો, 21 ભ્રષ્ટ અધિકારીઓને જબરદસ્તી કરી દીધા રિટાયર

government forced 21 corrupt tax officers to retire

સરકારે ભ્રષ્ટાચાર અને ગેર કાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અધિકારીઓને બહારનો રસ્તો દેખાડવા આયકર વિભાગના વધુ 21 અધિકારીઓને સમય પહેલા જ રિટાયર કરી દીધા છે. નાણા મંત્રાલયના સૂત્રો તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ