કૌભાંડ / સૂત્રાપાડામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ? લાટી બાદ લોઢવા લઈ જવાતો અનાજનો જથ્થો કરાયો જપ્ત

government foodgrain, Lati village, Sutrapada, Harnasa village, Sutrapada.

તાજેતરમાં જ સુત્રાપાડાના લાટી ગામે તળાવમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયા બાદ આજે ફરી સુત્રાપાડાના હરણાસા ગામેથી જથ્થો ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ