લોકડાઉન / કેન્દ્ર સરકારે 'વર્ક ફ્રોમ હોમ' કરતા કર્મચારીઓને લઇને આપ્યો આ આદેશ

Government extends work from home norms for IT

કોરોના મહામારી વચ્ચે IT, BPO સેકટર અને અન્ય સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના કર્મચારીઓ હવે 31 ડિસેમ્બર સુધી વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેસીને કામ કરશે. ટેલિકોમ વિભાગે આ આદેશ જાહેર કર્યો છે. IT કંપનીઓમાં અંદાજે 90 ટકા કર્મચારી અત્યારે પણ ઘરેથી કામ કરી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ