ગુજરાત / સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિનો વિકાસ! સરકાર ગેરરીતિ ડામવાને લઇને કેમ છે લાચાર....

Government Exam cancel Gujarat Government

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી જ્યારે પણ  સરકારી પરીક્ષાઓ યોજાય છે ત્યારે તેમાં ગેરરીતિનો મામલો સામે આવે છે. હાલ આ વર્ષના આંકડાને ધ્યાનમાં લઇએ તો આ વર્ષે રાજ્યમાં કુલ 4 ભરતી રદ્દ કરવામાં આવી છે. જેમાં ગઇકાલે રાજ્યમાં સતત ત્રીજી વખત બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત સરકારે કરવી પડી. આમ રાજ્યના યુવાનો ભવિષ્ય ફરી દાવ પર લાગ્યું છે, કારણ કે સરકાર હવે ફરી જ્યારે પણ પરીક્ષા જાહેર કરશે ત્યારે હાલમાં જે  પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી તેમાંથી કદાચ કોઇની ઉંમર જતી રહેશે તો તેના ભવિષ્યને લઇને કોણ જવાબદાર રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ