ગુડ ન્યુઝ / હવેથી વગર વ્યાજે આ રાજ્યના સરકારી કર્મચારીઓને મળશે એડવાન્સ સેલરી, દેશમાં પ્રથમવાર સિસ્ટમ લાગુ

Government employees of Rajasthan will get advance salary

રાજસ્થાન સરકારે એવી જાહેરાત કરી છે કે હવે રાજ્યના કર્મચારીઓને પોતાનો પગાર એડવાન્સ પણ મળી શકશે.એડવાન્સ સેલેરીની સુવિધા આપનાર રાજસ્થાન દેશનું સૌપ્રથમ રાજ્ય બની ગયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ