મિનિ વેકેશન / સરકારી કર્મચારીઓ આ 3 રજા લેશે તો મળી શકે છે નવ દિવસના વેકેશનનો લાભ

Government employees Nine day mini vacation next week

હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સ્વતંત્રતા પર્વ, રક્ષાબંધન, પતેતી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે માત્ર 3 રજા કર્મચારીઓ લેશે તો તેમને આગામી સપ્તાહમાં નવ દિવસના વેકેશનનો લાભ મળી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ