ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Ek Vaat Kau / લોન મૉરેટોરિયમમાં ગાઈડલાઈન જાહેર, ખાતામાં પૈસા પરત આવશે

અંતે સુપ્રીમ કોર્ટના દબાણમાં આવીને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે મોરેટોરિયમનો લાભ લેનાર લોકોને સામાન્ય વ્યાજની જ ચૂકવણી જ કરવાની રહેશે તેવી જાહેરાત કરી છે આ સાથે જ એમ પણ જણાવ્યું છે કે, જો કમ્પાઉન્ડ વ્યાજ વસૂલવામાં આવ્યું હશે તો લોન ધારકના ખાતામાં તે રકમ પરત મળશે. આ તમામ બાબત વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોવ તો... જુઓ EK Vaat Kau

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ