લોકડાઉન / કોરોના સંકટને કારણે GST કલેક્શન પર પડી એવી અસર કે કેન્દ્ર સરકારે આ કામ કર્યુ જ નહીં

Government defers release of April GST collection data

કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે સરકારની રેવન્યુ પર પણ તેની અસર જોવા મળી છે. તેની અસર GST કલેકશન પર પણ પડવાની આશંકા છે. આ વચ્ચે સરકારે એપ્રિલ મહિનાના GST નાં આંકડા હજુ સુધી જારી કર્યાં નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ