ગાંધીનગર / ધોરણ 3થી 12માં કરાશે બાલવૃંદની રચના, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પીઅર લર્નિંગ અંગે શિક્ષણ વિભાગનો નિર્ણય

Government Decision on National Education Policy Peer Learning

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ Peer Learning અંગે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિમાં વધારો કરવા ધો. 3થી 12માં ચાર જૂથમાં બાલવૃંદની રચના કરાશે તેવું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જણાવ્યુું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ