કેન્દ્ર સરકારની યોજનાઓથી ઘટ રહી છે રોજગારીની તકો, ગત વર્ષની સરખામણીએ થઇ ગઇ અડધી | Government data shows fall in job creation by schemes

આંકડા / કેન્દ્ર સરકારની યોજનાઓથી ઘટ રહી છે રોજગારીની તકો, ગત વર્ષની સરખામણીએ થઇ ગઇ અડધી

Government data shows fall in job creation by schemes

સરકાર ભલે પોતાની તમામ યોજનાઓ દ્વારા રોજગાર અવસર વધારવાનો દાવો કરી રહી હોય, પરંતુ એવું  થઇ રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું નથી. સરકાર તરફથી સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ આ વર્ષે સરકારી યોજનાઓથી રોજગારી સર્જનના આંકડા ગતવર્ષની સરખામણીએ ઓછા રહી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ