ટેક / WhatsApp યૂઝર્સ માટે સરકારે બનાવી આ હેલ્પ ડેસ્ક, સવાલ પૂછો તરત જ મળશે જવાબ

government create help desk for corona virus related questions

હાલમાં કોરોના વાયરસ એટલે કે COVID-19 ની વેક્સિન અથવા તો કોઇ સારવાર નથી મળી રહી પરંતુ એક સારી વાત છે કે તમે તમારી હોશિયારીની મદદથી બચી શકો છો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) થી લઇને ભારત અને દુનિયાની દરેક જગ્યાએ લઇને આ માટે ગાઇડલાઇન અને એડવાઇઝરી જારી કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ