કૃષિ બિલ / નવા કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર સરકારનો બળપ્રયોગ, ચલાવ્યો વોટર કેનનનો મારો 

Government crackdown on farmers protesting new law, run Water Cannon mine

મોદી સરકારે પસાર કરેલા ખેડૂત કાયદાનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. સંસદમાં વિરોધ કરી રહેલા સાંસદોને નિલંબિત કરવાના મુદ્દે પણ જ્યાં રાજનીતિ તેજ થઈ ગઈ છે, ત્યારે હાલમાં આ ખેડૂત બિલ ના મુદ્દે વિરોધ હવે સંસદ ની સીમા ઓળંગીને સડક સુધી પહોંચી ગયો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ