મોટા સમાચાર / બાળકો માટે ‘કોવોવેક્સ’ના બીજા અને ત્રીજા ચરણના થશે ટ્રાયલ, એક્સપર્ટ પેનલે કર્યુ આ કામ

government committee recommends approval for phase ii and iii trials of covovax

એક વિશેષજ્ઞ સમિતિએ 2થી 17 વર્ષના બાળકો પર ‘કોવોવેક્સ’ રસીના બીજા અને ત્રીજા ચરણના પરિક્ષણને કેટલીક શરતો સાથે પરવાનગી આપવાની ભલામણ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ