શિક્ષણ પર ખતરો / હવે અમદાવાદની 10 પ્રતિષ્ઠિત કોલેજો પણ 'પ્રાઈવેટ પ્લેયર'ના હાથમાં જતી રહેશે? જાણો કઈ-કઈ

government colleges in Gujarat will be affiliated under private universities

ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ હવે દિવસેને દિવસે વધી રહ્યું છે, શાળાઓ બાદ ગ્રાન્ટેડ અને સરકારી 10 કોલેજોને ખાનગી યુનિવર્સિટીને સોંપવાનો પ્લાન ઘડી રહી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ