સ્પષ્ટતા / શું દેશમાં વધતા કોરોના કેસને પગલે ફરીથી લોકડાઉન લાગુ થશે? સરકારનું મહત્વનું નિવેદન

Government clarifies not planning of further lockdown despite rising cases

કોવિડ 19ના વધતા કેસથી લોકોમાં ચિંતા ફેલાઈ હતી કે શું રકાર ફરી લોકડાઉન લાગુ કરશે કે નહીં. જો કે સરકારે આ ચર્ચાઓ મુદ્દે ખંડન કરીને કહ્યું હતું કે આ ફક્ત અફવાઓ છે. મંગળવારે કેન્દ્રના હેલ્થ મિનિસ્ટ્રીના સેક્રેટરી રાજેશ ભૂષણે દેશમાં ફરી લોકડાઉન લાગુ નહીં થાય તેવું નિવેદન આપ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x