Ek Vaat Kau / સરકારે બદલી કાઢ્યો નિયમ, ઘરે-બેઠાં SIM CARD, ડૉક્યુમેન્ટ્સ માટે પણ ધક્કા નહીં

દુનિયા ભલે ગમે ત્યાં પહોંચી ગઈ હોય પરંતુ આપણે હજુ સીમકાર્ડ પણ લેવું હોયને તોય દુકાન સુધી લાંબા થવું પડે અથવા તો પ્રી-પેઈડમાંથી પોસ્ટ-પેઈડમાં કે પછી પોસ્ટ-પેઈડમાંથી પ્રી-પેઈડ કનેક્શન બદલવું હોય તો પણ ઘણાબધા ડોક્યૂમેન્ટ્સ આપવા પડે પરંતુ 1 ઓક્ટોબરથી આ નિયમના ફેરફાર થઈ રહ્યો છે. ત્યારે શું થવાનો છે ફેરફાર તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ