મોટા સમાચાર / LIC માં સરકાર આટલા ટકા ભાગીદારી વેચશે, સરકાર મોટી સંખ્યામાં આપી શકે છે બોનસ શેર

government can issue a large number of bonus shares along with selling 10 stake in lic

LICમાં સરકાર પોતાની કુલ 10 ટકા ભાગીદારી વેચવાની સાથે મોટી સંખ્યામાં બોનસ શેર પર જાહેર કરી શકે છે. એટલું જ નહીં રિટેલ રોકાણકારોને સરકાર ખાસ ઓફર આપી શકે છે. એક મીડિયા ચેનલને મળેલી ખાસ જાણકારીમાં જણાવ્યાનુંસાર નાણાં મંત્રાલયે કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. જે અંતર્ગત LIC Actએક્ટમાં જરુરી ફેરફાર કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ