કોરોના વાયરસ / 1 એપ્રિલથી વેક્સીનેશન અભિયાનનો ત્રીજો તબક્કો થશે શરૂ, કેન્દ્રએ ખરીદ્યા છે કુલ 12 કરોડ વેક્સીનના ડોઝ

Government Bought 12 Crore More Covid Vaccines

દેશમા 1 એપ્રિલથી વેક્સીનેશન અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થશે. કેન્દ્રએ 12 કરોડ વેક્સીનના ડોઝ ખરીદ્યા છે, રાજ્યોને 7.50 કરોડ વેક્સીન અપાઈ ચૂકી છે.

બ્રેકિંગ ન્યૂઝ