હુકમથી / ગુજરાત પોલીસને મળશે વધારાની સત્તા? રાજ્યમાં નવો ગુંડા કંટ્રોલ એક્ટ લાગુ થવાની તૈયારીમાં

government apply New Goonda Control Act in State Gujarat assembly

ગુજરાતમાં પણ ઉ,પ્રદેશ જેવો કાયદો બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર ગુનાખોરીમાં કાબુમા લેવા એક્ટમા સુધારો કરી શકે છે. કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુંડાઝ એક્ટ સમાન હશે તેવું ચર્ચાઈ રહ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ