Ek Vaat Kau / ઘરમાં 15 વર્ષ જૂનું વાહન હોય તો જાણી લેજો સરકારના નવા નિયમો

વાહનોની સ્ક્રેપિંગ પોલિસી મુદ્દે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રી દ્વારા એક નોટિફિકેશન જાહેર કરાયું છે. આ નોટિફિકેશનમાં કયા વાહનને કેટલો સમય ચલાવી શકાય અને તેને ક્યારે સ્ક્રેપ કરવાનું રહેશે. તે અંગે માહિતી જાહેર કરાઈ છે. તો શું છે આ નોટિફિકેશન તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો...જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ