આત્મનિર્ભર / ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ બાદ સરકારની એપ ઇનોવેશન ચેલેન્જ, આ રીતે લઇ શકો છો ભાગ

Government Announces 'Make In India' App Innovation Challenge After Banning Chinese Apps

ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે સરકારે મેક ઇન ઇન્ડિયા એપ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી છે. આ ચેલેન્જનો ઉદ્દેશ છે લોકલ એપ ડેવલોપર્સનો ઉત્સાહ વધારવાનો છે અને ઇન્ડિયન એપ ઇકોસિસ્ટમ તૈયાર કરવોનો હેતું છે. 

બ્રેકિંગ ન્યૂઝ