BIG NEWS / હજારો રોજગારીની તકો ઊભી થશે..ગુજરાતમાં નવી 21 GIDC બનાવવાની સરકારની જાહેરાત, જુઓ કયા વિસ્તારમાં સ્થપાશે

Government announcement to create 21 new GIDCs in the state

ગુજરાતમાં નવી 21 GIDC બનાવવાની સરકારે જાહેરાત કરી છે, બનાંસકાંઠાના થરાદ, વડગામ, લવાણા, ભિલડી, પાલનપુરને નવી GIDC મળશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ