પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ગાંધીનગર / બિનસચિવાલય ક્લાર્ક માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં સરકારે કર્યો સુધારો

બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવા પાછળ હાલ નવો ખુલાસો કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે, શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. હવે આ પરીક્ષા ધોરણ 12 પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ