છબરડો / સરકારી કાર્યક્રમમાં ફરી એક વખત નીતિન પટેલ ભૂલાયા

Government AMC Invitation Card Dy CM Nitin Patel

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ સરકારી કાર્યક્રમોમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિમંત્રણ પ‌િત્રકામાં નામ પ્રસિદ્ધ કરવાનું એક યા બીજા કારણસર ભૂલી રહ્યા છે. ઇન્કમટેકસ જંક્શન પર ફલાય ઓવરબ્રિજના લોકાર્પણને લગતી નિમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલના ગાયબ થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ