સુરક્ષા પર સવાલ / iPhoneની સેફટી પર સરકારી એજન્સીએ ઉઠાવ્યા સવાલ, મોટા ખતરાને લઈ જુઓ શું આપી ચેતવણી

 government agency raised questions on the safety of the iPhone

CERT-in એ iPhone સહિત Appleના અન્ય ઉપકરણોની સુરક્ષા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સરકારી એજન્સીઓનાં જણાવ્યા અનુસાર આ ઉપકરણોમાં કેટલીક ખામીઓ જોવા મળી છે. જેના કારણે યુજરે નુકસાન પણ થઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ