ગાંધીનગર / લોકડાઉનમાં અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 60 દુકાનદારોના લાયસન્સ કરાયા રદ્દ

લોકડાઉનમાં કરોડોનાં અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે...અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટીંગ ઓફ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ 7 કેસ કરાયાં છે. નાગરિક પુરવઠા વિભાગે માહિતીના આધારે લોકડાઉનમાં કાળાબજારી કરતાં 70 દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે 60 દુકાનદારોના લાયસન્સ રદ કર્યા છે. સાથે જ કાર્યવાહી દરમિયાન દુકાનદારો પાસેથી કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ