Coronavirus / કોરોના વાયરસની વેક્સીન પહેલા કોને મળશે? ભારત કરી રહ્યું છે આ તૈયારી

goverment plans to speed up access to global vaccines

દેશમાં કોરોના વાયરસ દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ લઇ રહ્યો છે. ભારત હવે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દુનિયાના 10 દેશોની લિસ્ટમાં આવી ગયું છે. દેશમાં રોજ કોરોના વાયરસના નવા રેકોર્ડ નોંધાઇ રહ્યા છે. ત્યારે આ મહામારીથી માનવીઓને બચાવવા માટે વેક્સીન પર કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. દુનિયાના બાકી દેશોની જેમ ભારત પણ જલ્દી જ આ સંભવિત વેક્સીનને પોતાની જનતા માટે ઉપલબ્ધ કરાવવા માંગે છે. આ માટે તેણે પ્રયાસ શરૂ કરી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ