બેઠક / લોકોનો રોષ દૂર કરવા હવે ગુજરાત સરકારે મંત્રીઓને આપ્યા આ આદેશ, કેબિનેટ બેઠકમાં લેવાયા નિર્ણય

Gov give order to all minister

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મંત્રીઓને 2 જિલ્લાનો પ્રવાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સાથેજ તેમને તેનો વિઝીટ રિપોર્ટ આપવા પણ આદેશ આપવામાં આવ્યા. ઉપરાંત વહીવટી તંત્ર સાથે પણ સંકલન સાધવાના આદેશ આપવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ