OMG / શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર? બોટાદના શિવ મંદિરની ગળતીમાં સાપ બિરાજતા ભક્તો દર્શને ઉમટ્યા

Goteshwar Mahadev temple,Botad, cobra snake,Shivling,

બોટાદ ખાતે આવેલ ગોતેશ્વર મહાદેવ મંદિરમાં કોબ્રા સાપ શિવલિંગ પરની ગળતીમાં બેસી ગયો હતો. જેના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ