TRP Scam / દાસગુપ્તાનો દાવો : રેટિંગ ફિક્સિંગ માટે ગોસ્વામીએ 12 હજાર ડોલર અને 40 લાખ ચૂકવ્યા

goswami-paid-me-12000-and-rs-40-lakh-to-fix-ratings-dasgupta

ટીઆરપી કૌભાંડ કેસમાં રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી બરાબરના ફસાયા છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઈન્ડીયાના પૂર્વ સીઈઓ પાર્થ દાસગુપ્તાના ચોંકવનારા દાવાએ તેમની મુશ્કેલી વધારી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ