ગોરખનાથ મંદિર હુમલો / આરોપી મુર્તજા બરાબરનો ફસાયો, વધું 5 દિવસના મળ્યા રિમાન્ડ, કોઈ વકીલે કેસ હાથમાં ન લીધો

gorakhpur gorakhnath temple attack ahmad murtaza abbasi up ats court

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની બહાર તૈનાત પોલીસ પર હુમલો કરનારા અમહદ મુર્તજા અબ્બાસીની પોલીસ કસ્ટડી રિમાંડ 5 દિવસ માટે વધારી દેવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ