બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 PM, 9 October 2024
ભારતમાં ડોક્ટરોને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ દરરોજ દર્દીઓ અને ડોકટરો વચ્ચે મારામારીના અહેવાલો અને હોસ્પિટલોના દર્દીઓ સાથે ડોકટરો ગેરવર્તણૂક કરતા હોય છે. હવે ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ડોક્ટર કથિત રીતે બાર બાલા સાથે અશ્લીલ ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો ગોરખપુરના AIIMSના ઈન્ટર્ન ડોક્ટરનો હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલો આ વીડિયો થોડી મિનિટોમાં છે તેની આસપાસ નાચતો ડોક્ટર બાર બાળા પર પૈસા લૂંટાવતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ડૉક્ટરની બર્થડે પાર્ટી હતી
વીડિયોમાં યુવકો હાથમાં દારૂ અને સિગારેટ લઈને નશામાં ડાન્સ કરતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વીડિયોમાં દેખાતા તમામ ઈન્ટર્ન ડોક્ટર્સ છે, આ વીડિયો ફાર્મ હાઉસનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ જૂના આ વીડિયોમાં તમામ ડોક્ટરો તેમના સાથી ડોક્ટરની બર્થડે પાર્ટીમાં ગયા હતા. જ્યાં તેમના માટે બાર ગર્લ્સ, દારૂ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. વીડિયોમાં લગભગ 200 લોકો છે, જે ડાન્સર સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : જોડિયા બહેનો જે એક જ બોયફ્રેન્ડ પર મોહી ગઈ, સાથે બેડ શેર કરશે, રૂપ આંખ આંજી નાખતું
સ્ટેજ પર ચઢીને ડાન્સ કરવા લાગ્યો
એક ડોક્ટર તો એટલો બધો ઉત્તેજિત થઈ ગયો કે તે સ્ટેજ પર ચઢી ગયો હતો અને ડાન્સ કરી રહેલી બાર બાળાને કિસ કરવા લાગ્યો હતો અને તેને ઠેક ઠેકાણે પકડવા લાગ્યો હતો અને તેની સાથે ડાન્સ કરવા લાગ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.