આડઅસર / PM મોદી સ્ટૅચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે તે પહેલાં એટલું પાણી છોડાયું કે આ ઈતિહાસ ધોવાઈ જશે

Gora bridge on Narmada gone history its breakdown from government

નર્મદાના કેવડિયાનો ગોરા બ્રીજ ડૂબ્યો છે. નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ગોરા બ્રીજ ડૂબ્યો છે. ક્રુઝ બોટ ચલાવવા માટે નદીમાં પાણી છોડાયું છે. 21 માર્ચે PM મોદી ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે. જો કે આ બ્રિજ તોડી પાડવામાં આવશે. અને નવો બ્રિજ બનાવાશે. આ બ્રિજ એક ઈતિહાસ બની જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ