ફેસલો ગુજરાતનો / કતારગામમાં AAP પર જનતાએ ફેરવી કાતર, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાર

Gopal Italia defeated on Katargam seat

કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની કારમી હાર, વિનુ મોરડિયા, કલ્પેશ વરિયા, ગોપાલ ઈટાલિયા વચ્ચે હતી જંગ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ