કચ્છ / કંડલા સેઝના સિક્યોરિટી ગાર્ડને અજાણ્યા શખ્સોએ માર્યો ઢોર માર, ઘટના CCTVમાં કેદ

કચ્છના કંડલામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. કંડલામાં આવેલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના મુખ્ય ગેટ પર તૈનાત સિક્યોરિટી ગાર્ડ પર કેટલાક લોકોએ તલવાર અને દંડા વડે હુમલો કર્યો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.

બ્રેકિંગ ન્યૂઝ