સર્વિસ / થોડો સમય ખોરવાયેલ રહ્યા બાદ ગૂગલની સેવાઓ ફરી શરૂ થઈ, ટ્વિટર પર #Googledown ટ્રેન્ડિંગ થયું

Google's services resume after disruption some time ago, #Googledown trending on Twitter

યુટ્યુબ અને જીમેલ સહિત ગૂગલની તમામ એપ્લિકેશનોએ સોમવારે સાંજે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ ગૂગલનું #googledown ટ્વિટર પર ટ્રેન્ડિંગ શરૂ થઈ ગયું હતું ગૂગલની એપ્લિકેશન ડાઉન થવાની ફરિયાદો સાથે ઘણા લોકોએ ટ્વીટ કરી છે. આ વિષયને લઈને યુટ્યૂબ તરફથી ટીમ કામ કરી રહી હોવાની ટ્વિટ કરવામાં આવી હતી, જેના થોડા સમયમાં ગૂગલની સેવાઓ ફરી ચાલુ થઈ જતાં, સેવાઓ પૂર્વવત થઈ ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ