બદલાવ / ગૂગલનું નવુ ફીચર: Google Driveથી હવે માઇક્રોસોફ્ટ ઑફિસની ફાઇલ સીધી એડિટ મોડમાં ખુલશે

google's new feature, you can edit Microsoft office file from google drive

ગુગલ ડ્રાઇવ પર સેવ માઇક્રોસોફ્ટ ઑફિસની ફાઇલ હવે સીધી એડિટ મોડમાં જ ખુલશે. ગૂગલે મંગળવારે તેની ઘોષણા કરી હતી. અત્યાર સુધી તેના પર ડબલ ક્લિક કરવાથી સેવ કરેલી ફાઇલ પ્રિવ્યુથી મેન્યુઅલ ક્લિક બાદ એડિટ મોડમાં ખુલતી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ