Tech Masala / ગૂગલની પેરેન્ટ્સ માટે જોરદાર APP : બાળકો મોબાઈલમાં શું કરે છે તેના પર આ રીતે રાખો નજર

આધુનિક યુગમાં નાના બાળકોને પણ સ્માર્ટ ફોન આપવામાં આવી રહ્યા છે ત્યારે માતા પિતાને ચિંતા સતાવતી રહે છે કે બાળકો મોબાઈલમાં ખોટા રસ્તાના રવાડે ન ચઢી જાય. એવામાં ગૂગલે આ સમસ્યા નિવારવા માટે જોરદાર App બનાવી છે. વધુ જાણકારી માટે જુઓ Tech Masala

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ