ટેકનોલોજી / ઝૂમની ડેટા ચોરીથી ચિંતિત છો? તો હવે ગૂગલ પોતે જ વીડિયો કોન્ફરન્સીંગ સેવા આપશે આ એપથી

Googles fast growing Meet video tool getting Zoom like layout Gmail link

અત્યારે લોક ડાઉનના સમયમાં બિઝનેસ અને એજ્યુકેશન વિભાગના લોકો વીડિયો કોન્ફરસીંગ એપ્સનો ખૂબ ઉપયોગ કરે છે. પણ જ્યારથી ચીનની એપ ઝૂમ ઉપર ડેટા ચોરીનો આરોપ લાગ્યો છે ત્યારથી લોકો હવે ગભરાવા લાગ્યા છે. જો કે હવે આ માટેનો સૌથી વિશ્વસનીય અને સુરક્ષિત માર્ગ ગૂગલે આપ્યો છે. ગૂગલે પોતાનું વીડિયો કોન્ફરન્સીંગ ટૂલ Meetને Gmail સાથે જોડી દીધું છે. 

બ્રેકિંગ ન્યૂઝ