App / TikTokની ટક્કરમાં Googleએ લોન્ચ કરી વીડિયો મેકિંગ એપ Tangi, જાણો તેની ખાસિયત

googles area 120 launches tangi a short form video app focused on creativity and diy

વીડિયો મેકિંગ એપ ટિક ટૉક (TikTok) ભારતમાં ઘણી પોપ્યુલર બની ચૂકી છે. ભારત સહિત દુનિયાભરમાં તેનો મોટો યૂઝ બેસ છે. તેને જોતા હવે દિગ્ગજ ટેક્નોલોજી કંપની ગૂગલ (Google) પણ નવી શોર્ટ વીડિયો મેકિંગ એપ લઇ આવી છે, જેનું નામ Google Tangi છે. આ એપને ગુગલની Area 120 ટીમે તૈયાર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ