ટેક્નોલોજી / ગુગલ લાવી રહ્યું છે નવું ફાઇલ શેરીંગનું ફિચર 'ફાસ્ટ શેર', ઇન્ટરનેટ વિના કરી શકશો યૂઝ

Google working on Fast Share Android Beam replacement and AirDrop competitor

એક મોબાઇલમાંથી બીજા મોબાઇલ કે ડિવાઇસમાં ફોટો. વિડીયો સહિતની ફાઇલ મોકલવા માટે ઝેન્ડર ઘણી એપ છે. મોબાઇલમાં પણ એનએફસી અને એન્ડ્રોઇડ બીમથી ફાઇલ શેરીંગ કરી શકાય છે. જોકે તે યુઝર્સમાં બહુ લોકપ્રિય નથી. ગુગલ હવે એન્ડ્રોઇડ ડિવાઇસ માટે 'ફાસ્ટ શેર' નામની નવી અને સિમ્પલ સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ