Google / સાવધાન: 320 કરોડ યુઝર્સના ડેટા પર મોટો ખતરો, ગૂગલે આપી દીધી આ ચેતવણી

 Google warns users of  Google Chrome

ગૂગલ ક્રોમ યુઝર્સે ફરી એકવાર સાવચેત રહેવાની જરૂર છે. ગૂગલે આ અંગે ચેતવણી આપતા જણાવ્યું કે ગૂગલ ક્રોમમાં એક ખામી જોવા મળી છે, જેનાથી લાખો યુઝર્સને ખતરો છે.

બ્રેકિંગ ન્યૂઝ