બેદરકારી / એક ભૂલ અને ગુજરાતનું આ ગામ બન્યું Google

Google Village in Deesa, Banaskantha

મે માનતા હશો કે ગૂગલ તમારે આંગળીનાં ટેરવે છે તો તે ભૂલ ભરેલું છે. બનાસકાંઠા જિલ્લાનાં ડીસા શહેરથી 20 કિલોમીટરનાં અંતરે આવેલા ગૂગલ ગામની. હકીકતમાં આ ગામનું નામ ગૂગલ નહીં પરંતુ `ગૂગળ' છે. પરંતુ આ ગામનું નામ `ગૂગળ'માંથી `ગૂગલ' થઈ જવા પાછળ તંત્રની ભાષાકીય ભૂલ કહો કે અંગ્રેજી ભાષાની મર્યાદા કહો એ જવાબદાર છે. જો કે, ગામનું નામ Google કરી દેતા આ ગામ જાણે વિશ્વની સૌથી મોટી આઇટી કંપની google નું હેડક્વાર્ટર હોય તેમ સોશિયલ મીડિયામાં વાઇરલ થવા લાગ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ