Google Search / ભારતથી પણ વધુ આપણા દુશ્મન દેશે Google પર સર્ચ કર્યા PM મોદીને, રાહુલ રહ્યાં પાછળ

Google trends PM Narendra Modi searched six times more than Rahul Gandhi top searches in Pakistan

લોકસભા ચૂંટણી માટે દેશભરમાં મતદાન ખતમ થયા બાદ રવિવારની સાંજનાં લોકસભા ચૂંટણીનાં એગ્ઝિટ પોલનાં આંકડાઓ પણ આવી ગયા. એગ્ઝિટ પોલનાં પરિણામો પર જો નજર નાખીએ તો કેન્દ્રમાં એનડીએની સરકાર બનતી દેખાઇ રહી છે. ત્યારે છેલ્લાં 24 કલાકોનાં ગૂગલ સર્ચનાં આંકડાઓ પર જો નજર નાખીએ તો નરેન્દ્ર મોદી કીવર્ડને રાહુલ ગાંધીનાં મુકાબલે 6 ઘણો વધારે સર્ચ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ